1. Home
  2. Tag "Arjun tendulkar"

ભારતીય ક્રિકેટ બોર્ડે 20 ઓલરાઉન્ડરોને શોર્ટલિસ્ટ કર્યા – અર્જુન તેંડુલકરને મળી શકે છે એશિયા કપની ટીમમાં સ્થાન

અર્જુન તેંડુલકરની ચમકશે કિસ્મત એશિયા કપની ટીમમાં થઈ શકે છે સમાવેશ દિલ્હીઃ- મશહુર પૂર્વ ક્રિકેર સચિન તેંદુલકરના પુત્ર પણ હવે તેની રાહ પર ચાલતો જોવા મળી રહ્યો છએ ત્યારે હવે તેને ભારતીય ક્રિકેટ બોર્ડ મહત્વનું સ્થઆન આપી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ખળભળાટ જોવા મળે છે. પ્રશંસકોએ વરિષ્ઠ ખેલાડીઓની નિવૃત્તિ […]

આ વર્ષે IPL 2021માં સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર જોવા મળી શકે છે, આ છે બેઝ પ્રાઇઝ

આ વખતે IPL ટૂર્નામેન્ટ 2021 યોજાશે આ માટે 18 ફેબ્રુઆરીના રોજ ખેલાડીઓની નિલામી યોજાશે આ વખતે સચિન તેંડુલકરના પુત્ર અર્જુન પર પણ બોલી લાગશે મુંબઇ: આ વખતે આઇપીએલ ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહી  ત્યારે IPLની 18 ફેબ્રુઆરીના રોજ નિલામી થશે. આ નિલામીમાં કુલ 1097 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સચિનના પુત્ર અર્જુન તેંડુલકર અને એસ. શ્રી […]

સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઇની સીનિયર ટીમમાં કર્યું ડેબ્યૂ, હવે IPLની હરાજીમાં થઇ શકશે સામેલ

અર્જુન તેંડુલકરે મુંબઇની સીનિયર ટીમમાં કર્યું ડેબ્યૂ હવે ટૂંક સમયમાં IPLની હરાજીમાં થઇ શકે છે સામેલ મુંબઇ: ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે શુક્રવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇની સીનિયર ટીમ માટે હરિયાણા વિરુદ્વ ડેબ્યૂ કર્યું. ડાબા હાથના ઝડપી બોલર અર્જુન તેંડુલકરને આનો લાભ થશે. મુંબઇની બેટિંગ દરમિયાન અર્જુનને બેટિંગ બતાવવાો ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code