ફિલિપાઇન્સમાં 85 લોકો સાથેનું લશ્કરી વિમાન ક્રેશ થયું,સેનાના પ્રમુખે કહ્યું- 40 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા
ફિલિપાઇન્સમાં લશ્કરી વિમાન થયું ક્રેશ વિમાનમાં 85 લોકો હતા સવાર વિમાનમાંથી 40 લોકોને બચાવી લેવાયા દિલ્હી : ફિલિપાઇન્સમાં એરફોર્સનું સી -130 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.ફિલિપાઇન્સ સશસ્ત્ર દળના પ્રમુખ સિરિલેટો સોબેજાનાએ જણાવ્યું હતું કે,રવિવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો હાજર હતા. આ વિમાનનું નામ સી -130 છે, […]