1. Home
  2. Tag "army chief"

પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા. જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર […]

પાકિસ્તાનમાં આર્મી ચીફની પસંદગી મામલે બિલાવર ભટ્ટોએ રાષ્ટ્રપતિને આપી ચીમકી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં હાલ રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને પીએમ શેહબાઝ સરકાર સામે મોરચો ખોલ્યો છે, બીજી તરફ હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ નવા આર્મી ચીફની નિમણુંક પ્રક્રિયાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હાલ પાકિસ્તાનમાં ભુટ્ટોના સમર્થનથી શરીફ સત્તામાં […]

 લેફ્ટન જનરલ મનોજ પાંડે બન્યા સેનાના નવા પ્રમુખ-  પ્રથમ વખત ભારતીય સેનાની કમાન એન્જિનિયરના હાથમાં

ભારતીય સેનાના નવા પ્રમુખની થઈ વરણી લે.મનોજ પાંડે સેનાના પ્રમુખ બન્યા દિલ્હીઃ- ભારતીય સેનાના નવા પ્રમુખની છેવટે વરણી કરવામાં આવી ચૂકી છથએ,લેફ્ટન જનરલ મનોજ પાંડે નવા આર્મી ચીફ તરીકે નિમાયા છે. જનરલ એમએમ નરવણે કે જેઓ આ મહિનાના અંત સુધીમાં નિવૃત્ત થશે તેમનું સ્થાન મનોજ પાંડે ગ્રહમ કરશે.જો કે બીજી ખાસ વાત એ છે કે […]

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત્, બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ: આર્મી ચીફ નરવણે

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ ભારતના આર્મી ચીફ એમ એમ નરવણેએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: એક તરફ કાશ્મીરમાં સુરક્ષાદળો અનેકવાર એન્કાઉન્ટર કરીને અનેક આતંકીઓનો સફાયો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત દોહરાવતા કાશ્મીરમાં વધુને વધુ આતંકીઓને […]

ભારતીય સેના આધુનિકરણમાંથી પસાર થઈ રહી છે: સેના પ્રમુખ

ભારતયી સેનામાં થઈ રહ્યા છે મોટા બદલાવ સેના પ્રમુખએ આપ્યું નિવેદન ભારતીય સેના આધુનિકરણમાંથી પસાર થઈ રહી છે દિલ્હી :ભારતીય સેના છેલ્લા 7-8 વર્ષથી હતી એના કરતા વધારે સક્ષમ બની છે, સેનાની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. આવામાં સેના પ્રમુખ એમ.એમ.નરવણે દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું […]

ફિલિપાઇન્સમાં 85 લોકો સાથેનું લશ્કરી વિમાન ક્રેશ થયું,સેનાના પ્રમુખે કહ્યું- 40 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

ફિલિપાઇન્સમાં લશ્કરી વિમાન થયું ક્રેશ વિમાનમાં 85 લોકો હતા સવાર વિમાનમાંથી 40 લોકોને બચાવી લેવાયા દિલ્હી : ફિલિપાઇન્સમાં એરફોર્સનું સી -130 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.ફિલિપાઇન્સ સશસ્ત્ર દળના પ્રમુખ સિરિલેટો સોબેજાનાએ જણાવ્યું હતું કે,રવિવારે દક્ષિણ ફિલિપાઇન્સમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો હાજર હતા. આ વિમાનનું નામ સી -130 છે, […]

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં મોત

નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલનું નિધન ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિપજ્યું મોત ઉત્તરી રાજ્ય કડુનાની મુલાકાત માટે થયા હતા રવાના દિલ્હી: નાઇજિરિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઇબ્રાહિમ અતાહિરુનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. અહેવાલ મુજબ, અતાહિરુ ઉત્તરી રાજ્ય કડુનાની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા હતા, જ્યાં હાલના મહિનાઓમાં સુરક્ષા પડકારો સામે આવ્યા છે. પાકિસ્તાને ચીનના […]

LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચિફએ કહ્યું – ખતરો ઘટ્યો છે, સમાપ્ત થયો નથી

પેંગોંગ સરોવર પાસે ભારત-ચીનની સ્થિતિને લઇને આર્મી ચીફનું નિવેદન પેંગોંગ સરોવર પર ચીને પીછેહઠ કરી છે પરંતુ ખતરો સંપૂર્ણ ટળ્યો હોય એમ ના કહી શકાય પેંગોંગ સરોવરથી ચીનની સેનાની પીછેહઠ બાદ ખતરો: આર્મી ચીફ નવી દિલ્હી:  પેંગોંગ સરોવર પાસે ભારત અને ચીનના સૈનિકોએ પીછેહઠ તો કરી છે, પરંતુ હજુ સંપૂર્ણ ખતરો ટળી ગયો હોય તેવું […]

પાક-ચીનની મિત્રતા બની શકે ખતરો, ભારત સાથે ટકરાવની પણ આશંકા: આર્મી ચીફ

આર્મી ચીફે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી પાકિસ્તાન-ચીન ભેગા થઇને ભારત સામે ખતરો ઉભો કરી શકે છે ભારત દરેક ખતરા અને પડકારનો સામનો કરવા માટે તૈયાર: આર્મી ચીફ નવી દિલ્હી: પૂર્વી લદ્દાખ અને દેશની ઉત્તરી બોર્ડર પર રહેલા પડકારોને લઇને આર્મી ચીફ એમ એમ નરવણેએ કહ્યું હતું કે ભારતીય સેના હાઇ એલર્ટ મોડમાં છે. અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code