રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અસહ્ય ગરમીથી પ્રાણીઓને બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ
પાંજરાઓ પર ફુવારા અને વુડન શેલ્ટર મુકાયા ગરમીને લીધે પ્રાણીઓનાં ખોરાકમાં મોટો ઘટાડો નોંધાયો જરૂરિયાત મુજબ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી રાજકોટઃ શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં અસહ્ય ગરમીથી પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓના પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ […]