રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાતની ઝૂબેશ પણ ટાર્ગેટ પૂર્ણ કરવો મુશ્કેલ
મ્યુનિને વર્ષ દરમિયાન વેરાની 360 કરોડની થઈ આવક મ્યુનિએ 410 કરોડની વસુલાતનો ટાર્ગેટ રાખ્યો છે હવે ટાર્ગેટ પુરા કરવા 42 દિવસમાં 50 કરોડ ઉઘરાવવા પડશે રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ સહિતના વેરાની વસુલાત માટેનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ 2024-25 માટે મ્યુનિની વેરા વસૂલાત શાખાને રૂપિયા 410 કરોડની વસૂલાત કરવાનો લક્ષ્યાંક બજેટમાં આપવામાં […]