1. Home
  2. Tag "arrival"

ગુજરાતમાં ઉનાળાના આગમન ટાણે જ તાપમાનમાં વધારો, માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીના એધાણ

અમદાવાદ: રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે, અને ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. હાલ વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુ અનુભવાઈ રહી છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ છવાયું હતું. પણ બપોરે તાપમાન 32 ડિગ્રીને વટાવી ગયું હતું. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તો તાપમાન 33 ડિગ્રીને વટાવી ગયું હતું. દરમિયાન […]

ઠંડીની વિદાય અને ઉનાળાનું ધીમા પગલે આગમન, 17 શહેરોમાં 30 ડીગ્રીથી વધુ તાપમાન

અમદાવાદઃ શિયાળીની વિદાય અને ઉનાળાનું આગમન ધીમા પગલે થઈ ગયુ છે. રાજયભરમાં બપોરના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાતના સમયે થોડી ઠંડી અનુભવાઈ રહી છે. આમ બે ઋતુને લીધે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગના કહેવા મુજબ એકાદ સપ્તાહ બાદ તાપમાનમાં વધારો થશે. એટલે કે અઠવાડિયા બાદ પંખા-એસી ચાલુ કરવાની […]

ગુજરાતઃ બે દિવસમાં વિદેશથી 220થી વધારે પ્રવાસીઓનું આગમન

અમદાવાદઃ આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવતા દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારત સરકારે પણ અગમચેતીના પગલા ઉઠાવ્યાં છે. વિદેશની આવતા તમામ પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર ફરજીયાત કોરોના ટેસ્ચ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિક્સ જાહેર કરાયેલા દક્ષિણ આફ્રિકા અને યુ.કે સહિતના દેશોમાંથી બે દિવસમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છ એમ ચાર જિલ્લામાં 220 જેટલા પ્રવાસીઓ […]

ગુજરાતઃ શિયાળાના આગમન સાથે જ ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું સૌથી ઠંડુનગર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડીનો સમચારો વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે. […]

અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના આગમન પહેલા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું ગત મોડી રાત્રે દીવ નજીક દરિયાકાંઠાને અથડાયા બાદ અમરેલી. ભાવનગર અને બોટાદ જિલ્લામાં પ્રવેશી હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને કારણે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ભર ઉનાળે અષાઢી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ શહેરમાં તો ગત રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અને આજે મંગળવારે પવનનું જોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code