1. Home
  2. Tag "arsh dalla"

અર્શ દલ્લાની હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ટેરર ​​ફાઇનાન્સિંગ સહિતના આતંકવાદી કૃત્યોના 50 કેસમાં સંડોવણી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેનેડામાં તાજેતરમાં ધરપકડ કરાયેલા નામિત આતંકવાદી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ જરૂરી કાર્યવાહી કરશે. અર્શ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડામાં તેની ધરપકડ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે ભારતમાં અર્શ દલ્લાના ગુનાહિત રેકોર્ડ અને કેનેડામાં […]

ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના બે નજીકના મિત્રોની દિલ્હીમાં હથિયારો સહીત પોલીસે કરી ધરપકડ

દિલ્હીઃ- ખાલિસ્તાની આતંકીઓનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ભારતમાં વઘતો જોવા મળી રહ્યો છએ કેટલાક ખાલિસ્તાનીઓ ઠાર પણ માર્યા ગા છે ત્યારે આજરોજ દિલ્હી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાના બે નજીકના સગાઓની પોલીસે ઘરપકડ કરી હોવાના એહવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી પોલીસે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના બે નજીકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code