1. Home
  2. ગુજરાતી
  3. ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના બે નજીકના મિત્રોની દિલ્હીમાં હથિયારો સહીત પોલીસે કરી ધરપકડ
ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના બે નજીકના મિત્રોની દિલ્હીમાં હથિયારો સહીત પોલીસે કરી ધરપકડ

ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના બે નજીકના મિત્રોની દિલ્હીમાં હથિયારો સહીત પોલીસે કરી ધરપકડ

0
Social Share

દિલ્હીઃ- ખાલિસ્તાની આતંકીઓનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ભારતમાં વઘતો જોવા મળી રહ્યો છએ કેટલાક ખાલિસ્તાનીઓ ઠાર પણ માર્યા ગા છે ત્યારે આજરોજ દિલ્હી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાના બે નજીકના સગાઓની પોલીસે ઘરપકડ કરી હોવાના એહવાલ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હી પોલીસે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાના બે નજીકના સહયોગીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અર્શ દલ્લાના નજીકના લોકો પંજાબમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલા પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એન્કાઉન્ટર બાદ બંનેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આ બે પકડાયેલા આરોપીઓ પાસેથી હથિયાર અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code