1. Home
  2. Tag "Asaam"

ગૃહમંત્રી શાહ એ આસામમાં પુરની સ્થિતિથી પર રાજ્યના CM હિમંત બિસ્વા સાથે કરી વાત , દરેક સંભવિત મદદનું આપ્યું આશ્વાસન

આસામમાં પુરના કારણે અનેક લોલો મુશ્કેલીમાં મૂકાયા ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ સાથે કરી વાત,મદદનું આશ્વાસન આપ્યું દિસપુરઃ- છેલ્લા ઘણા દિવસથી આસામના 20થી વધુ જીલ્લાઓ પુરથી પ્રભાવિત થયા છે અનેક લોકો ઘરથી બેઘર થયા છે ત્યારે આસામમાં પુરની સ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહે પણ ચિંતા જતાવી હતી અને રાજ્યના સીએમ હિમંત બિસ્વા સાથે વાતચીત કરી હતી […]

લચિત બરફૂકન જન્મજયંતિ : એ આસામી સેનાપતિ, જેના સૈનિકો મોગલો સામે રાક્ષસવેશે લડ્યા હતા.

દિલ્હી : આસામ  સરકાર દ્વારા  24 નવેમ્બર 2022 ના રોજ યોદ્ધા લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. 23 થી 25 નવેમ્બર સુધી, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આસામ સરકાર દ્વારા બરફૂકનની જન્મજયંતિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોળમી સદીમાં મુઘલ સામ્રાજ્યવાદને સફળતાપૂર્વક પડકારનાર લચિતને આસામી સમાજમાં નાયક તરીકે આદર આપવામાં આવે […]

બકરી ઈદ પર પશુઓની હત્યાને લઈને આ રાજ્યમાં સરકારની કડક સૂચના જાહેર

દિસપુર: બકરીઈદ પર દર વર્ષે હજારોની સંખ્યામાં બકરી અને અન્ય જાનવરોની હત્યા થઈ જાય છે. ધાર્મિક આસ્થાના નામ પર થતી હત્યાને લઈને આસામમાં સરકાર દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. આસામમાં સરકાર ગેરકાયદે હત્યા અને બલિદાનને રોકવા સંબંધમાં ભારતીય પશુ કલ્યાણ બોર્ડને SOPનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે. તેમાં જાનવરો અને જાનવરોના નિયમોનું ઉલ્લંઘન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code