બળાત્કાર કેસઃ આસારામએ જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં કરી અરજી
અમદાવાદઃ બળાત્કાર કેસમાં લાંબા સમયથી જેલવાસ ભોગવતા આસારામએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે આસારામનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમજ જામીન અરજીની વધુ સુનાવણી 26મી નવેમ્બરના રોજ હાથ ધરાશે. હાઈકોર્ટમાં આસારામના પુત્ર નારાયણ સાંઈએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]


