GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધારી અને વાઈસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા ચૂંટાયા
GCMMFના નવા ચેરમેન અને વાઈસ ચેરમેન અઢી વર્ષ સુકાન સંભાળશે, ચેરમેન, વાઈસ ચેરમેનની મતદાન વગર સર્વાનુમતે ચૂંટાયા, GCMMFનું વાર્ષિક ટર્નઓવર 90 હજાર કરોડથી વધુ અમદાવાદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF)ની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તેમજ વાઈસ ચેરમેન તરીકે રાજકોટ ડેરીના ચેનમેન ગોરધન ધામેલીયા સર્વાનુમત્તે ચૂંટાયા […]