1. Home
  2. Tag "Asia"

એશિયાના અબજોપતિઓની યાદીમાં મુંબઈ ચીનની રાજધાની કરતા પણ આગળ

મુંબઈઃ ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ચીનના બેઈજિંગને પછાડીને પ્રથમ વખત એશિયાની અબજોપતિની રાજધાની બની છે. મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, મુંબઈમાં બેઇજિંગમાં 91ની સરખામણીમાં 92 અબજોપતિ છે. જો કે ચીનની વાત કરીએ તો ભારતમાં 271ની સરખામણીએ 814 અબજોપતિ છે. ન્યૂયોર્ક પછી, મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ […]

નવી દિલ્હીઃ એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ભારતમાં

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોવિડ, સંઘર્ષ અને આબોહવાને ત્રણ મુખ્ય પડકારો તરીકે રજૂ કર્યા છે. આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષ 2023ના પ્રી-લોન્ચ ફંક્શનને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ત્રણેય પડકારોમાંથી દરેક ખાદ્ય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે. વિશ્વના […]

વિશ્વમાં સૌથી વધારે ભુખમરાની સ્થિતિ એશિયામાં, 526 મિલિયન લોકો ભૂખથી પીડિત

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં લોકો ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે દર 3 વ્યક્તિમાંથી એક વ્યક્તિ કુપોષણથી પીડાઈ રહી છે. તેમજ સૌથી વધારે ભૂખમરાની સ્થિતિનો સામનો વિકાસશીલ દેશો કરી રહ્યાં છે. એક અંદાજ અનુસાર વર્ષ 2050 સુધીમાં 200 મિલિયનથી પણ વધારો લોકો ખોરાકની અસરનો સામનો કરતા હશે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ […]

ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બાજરીનું ઉત્પાદન અને વપરાશ વધારવા પગલા લેવાશે

નવી દિલ્હીઃ નીતિ આયોગ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP – વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ) એશિયા અને આફ્રિકામાં બાજરી (બરછટ અનાજ)ને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ‘મેપિંગ એન્ડ એક્સચેન્જ ઑફ ગુડ પ્રેક્ટિસ’ નામની પહેલ શરૂ કરશે. આ ઈવેન્ટ 19 જુલાઈ, 2022ના રોજ ઓનલાઈન અને હાઈબ્રિડ સ્વરૂપે આયોજિત કરવામાં આવશે. નીતિ આયોગ અને WFP ભારત અને વિદેશમાં બરછટ અનાજના […]

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]

ભારત હવે એશિયામાં સૌથી ઝડપથી વિકસતા તબીબી પ્રવાસન કેન્દ્રોમાંનું એક: મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ​​વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે બિલ્ડીંગ બ્રાન્ડ ઈન્ડિયા પર વરિષ્ઠ IFS અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત તેની ઉચ્ચ સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ અને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ધરાવતું સમગ્ર […]

એશિયામાં અફઘાનિસ્તાન અફીણનું સૌથી મોટુ ઉત્પાદકઃ દર વર્ષ 5 હજાર ટનથી વધુનું ઉત્પાદન

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અફિણનું ઉત્પાદન થાય છે. જો કે, એશિયામાં અફીણનું સૌથી વધારે ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. એક અંદાજ અનુસાર અફઘાનિસ્તાનમાં વગભગ 5000થી 6000 ટન જેટલું ઉત્પાદન થાય છે. એટલું જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 2016ના આંકડા અનુસાર સમગ્ર દુનિયામાં સપ્લાય થતા ગાંજાનો 6 […]

કોરોનાને પગલે પાકિસ્તાન સહિત એશિયાના દેશોમાં ભૂખમરાની સ્થિતિઃ એક અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે તેમજ વેપાર-ધંધાને પણ વ્યાપક અસર થઈ છે અને લોકો ગરિબીમાં ધકેલાઈ રહ્યાં છે. દરમિયાન એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના એશિયાના દેશો ભારે ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં દુનિયાની લગભગ 10 […]

Asia: ચીનની ચાલાકી, બ્રિટનને ટાર્ગેટ કરવા કહ્યુ ભારતના કાશ્મીરની સમસ્યા માટે બ્રિટન જવાબદાર

ચીનની ચાલાકી આવી સામે બ્રિટનને ટાર્ગેટ કરવા ભારત પર સાધ્યુ નિશાન કહ્યુ કાશ્મીર સમસ્યા માટે બ્રિટન જવાબદાર દિલ્લી: ચીન દ્વારા ફરી એકવાર ચાલાકી કરવામાં આવી છે જેમાં તેણે બ્રિટનને ટાર્ગેટ કરવા માટે ભારતના નામનો સહારો લીધો છે. તો વાત એવી છે કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા શુક્રવારે બ્રિટનના ઉપનેવિશવાદીઓ પર આરોપ લગાવવામાં આવ્યો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code