મનસુખ માંડવિયાએ ASMITA વેઇટલિફ્ટિંગ લીગનો શુભારંભ કરાવ્યો
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઉત્તર પ્રદેશના મોદીનગરમાં ASMITA લીગની 2025 સીઝનનું ઉદ્ઘાટન કર્યું હતું. ASMITAની 2025 સીઝન વેઇટલિફ્ટિંગ લીગથી શરૂ થઈ હતી. જ્યાં ઓપન કેટેગરીમાં આયોજિત બે દિવસીય ઇવેન્ટમાં બેતાલીસ છોકરીઓ આઠ અલગ અલગ વજન શ્રેણીઓમાં ભાગ લઈ રહી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં, 15 રમત શાખાઓમાં 852 લીગનું […]