ભૂકંપ પીડિત વનુઆતુને 5 લાખ ડોલરની સહાય ભારત કરશે
નવી દિલ્હીઃ ગયા મહિને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલા વિનાશક ભૂકંપમાં મોટા પાયે જાન-માલનું નુકસાન કરનારા ટાપુ દેશ વનુઆતુને ભારતે પાંચ લાખ યુએસ ડૉલર (આશરે રૂ. 4.28 કરોડ)ની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત કરી છે. 17 ડિસેમ્બર, 2024 ના રોજ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુના કિનારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મોટાપાયે વિનાશ અને જાનહાનિ […]