ઘરે જ બનાવો રોઝ લિપ્સ બામ, ગણતરીની મિનિટોમાં જ હોઠ સોફ્ટ અને ગુલાબી લાગશે
હોઠની સુંદરતા ચહેરાની સુંદરતામાં વધુ વધારો કરે છે. પરંતુ બદલાતા હવામાન, સૂર્યપ્રકાશ, પ્રદૂષણ અને રાસાયણિક ઉત્પાદનોને કારણે હોઠ શુષ્ક, તિરાડ અને કાળા થઈ જાય છે. જો તમે પણ વારંવાર લિપ બામ લગાવો છો અને છતાં તમારા હોઠ ભેજવાળા નથી રહેતા, તો સમય આવી ગયો છે કે તમે બજારમાં મળતા મોંઘા અને કેમિકલથી ભરેલા લિપ બામ […]