1. Home
  2. Tag "at sea"

ગુજરાતઃ સમુદ્રમાં થતી લાઇન ફિશિંગ બંધ કરવા રજુઆત

ગાંધીનગરઃ બેટ દરિયાખેડુ ફિશીંગ બોટ અને ઓનર્સ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત સાથે ઓખા માછીમારો થતી ગેરકાયદેસર લાઈટ અને લાઈન સામે કડક કાર્યવાહીની માંગ છે. બેટ દરિયાખેડુ ફિશીંગ બોટ અને ઓનર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને થયેલી રજુઆતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓખાના સ્થાનિક માછીમારો તેમની માછીમારી બોટ સાથે ગેરકાયદેસર રીતે […]

માંગરોળઃ દરિયામાં એન્જિન બંઘ પડી જતા બોટમાં સર્જાઈ દુર્ઘટના

અમદાવાદઃ આ શ્રાવણ માસમાં મેઘરાજા મન મૂકીને ગુજરાત પર વરસ્યા છે. તેના કારણે ગુજરાતાના મોટાભાગના વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પરંતુ ભારે વરસાદ હોવાને કારણે સૌથી વધારે ભયાનક સ્થિતિ દરિયા નજીક […]

દરિયામાં તોફાન કેવી રીતે ઉત્પન થાય છે, શું છે તેની પાછળનું કારણ?

તમે સમુદ્રમાં મોટા મોટા તોફાનો વિશે તો ઘણી વાર સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે દરિયામાં તોફાન કેવી રીતે બને છે? દરિયામાં આવા ઘમા મોટા તોફાનો બને છે જે આસપાસના દેશો માટે મોટી સમસ્યા સાબિત થાય છે. આ વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે. ખરેખર દરિયામાં તોફાનનું નિર્માણ મૂળભૂત રીતે પરિબળો […]

દક્ષિણ ભારતમાં કેરળના દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ સાથે છ શ્રીલંકન નાગરિક ઝબ્બે

મુંબઈઃ ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા છે. બીજી તરફ નારકોર્ટીગ કન્ટ્રોલ બ્યુરો સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે રૂ. 150 કરોડના હેરોઈનના જથ્થા સાથે આઠ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દરમિયાન આજે કેરળના દરિયામાંથી એક બોડમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code