સુરેન્દ્રનગરમાં મહિલા સહિત 3 લોકોએ વેપારીની આંખમાં મરચું નાંખીને હુમલો કર્યો
સુરેન્દ્રનગર, 1 મે 2026: Businessman attacked by throwing chilli powder in his eyes શહેરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં વેપારીની આંખમાં મરચું નાખી એક મહિલા સહિત ત્રણ લોકો વેપારી પર ધોકા અને અન્ય હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ બનાવમાં વેપારીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ […]


