ભાવનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર કરાયો હુમલો
માથાભારે તત્વો લાકડી અને ધોકા સાથે તૂટી પડ્યા, મ્યુનિના બે કર્મચારીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસની હાજરીમાં હુમલો કરાતા સવાલો ઊઠ્યા ભાવનગરઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધતા શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર મ્યુનિની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન રખડતા ઢોર પકડવાની […]