પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કેનાલમાં ફેંકી દેવાના કેસમાં 7 આરોપી પકડાયા
વડોદરા, 19 એપ્રિલ 2026: 7 accused arrested in case of wife throwing husband into canal શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને પાન પાર્લરના વેપારી ગિરીશ પટેલનું અપહરણ કરી, લૂંટ ચલાવી અને તેમને કેનાલમાં ફેંકી દઈને હત્યા કરવાનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો.સદનસિબે ગિરીશ પટેલ કેનાલમાં પિલ્લર પકડીને રાતભર લટકી રહ્યા હતા અને સવારે સ્થાનિક લોકોએ ગિરીશ પટેલને […]


