1. Home
  2. Tag "AUDA"

ઔડાનું 1705,42 કરોડનું બજેટ, અમદાવાદ-કલોલને જોડતા રોડને સિક્સલેનનો બનાવાશે,

અમદાવાદઃ શહેરના સીમાડા વિસ્તારના વિકાસ માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા  વર્ષ 2024-25નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. જેમાં 80.46 કરોડની પુરાંત સાથે 1705.42 કરોડના બજેટમાં વિકાસના અનેક કામોનો સમાવેશ કરાયો છે. જેમાં અમદાવાદ-કલોલને જોડતા રોડને સિક્સલેનનો બનાવવા ઉપરાતં શેલા-મણિપુર સંસ્કારધામ રોડને વીઆઈપી રોડ બનાવવા તથા શહેરની આસપારના 55 ગામોને […]

ઔડાનો નવો ડેવલોપમેન્ટ પ્લાન, 169 ગાંમડા અને સાણંદ સહિત પાંચ નગરપાલિકાનો સમાવેશ

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે. શહેરના સીમાડા સુધી રહેણાંક મકાનો બની ગયા છે. ત્યારે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વખતે તેનો વ્યાપ મહેસાણાથી ગાંધીનગર, ખેડાથી લઇ સાણંદ સુધીના 169 ગામો અને 5 નગરપાલિકા તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો વિસ્તાર આવરી […]

ઔડાનું વર્ષ 2023-24નું 1275 કરોડનું વિકાસલક્ષી બજેટ, 10 હજાર જેટલાં મકાનો બનાવાશે,

અમદાવાદઃ શહેરની આજુબાજુના વિસ્તારોના વિકાસ માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા અનેક યોજના બનાવવામાં આવે છે. આજે અમદાવાદ ઔડાનું વર્ષ 2023-24નું બજેટ  ઔડાના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેંન્નારેસન તેમજ મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.  રૂપિયા 1275 કરોડના બજેટમાં ઔડા હસ્તક આવતા ગામો અને વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઈન, […]

ભારતમાં પ્રથમવાર ઓલિમ્પિકના આયોજન માટે કવાયતઃ આ શહેરમાં કરાશે આયોજન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના વિવિધ રમતના ખેલાડીઓને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવાનું સ્વપ્ન હોય છે. ઓલિમ્પિક સ્પર્ધા વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ખેલકુદ સ્પર્ધા ગણાય છે. દરમિયાન વર્ષ 2036માં ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં ઓલમ્પિકના આયોજન અંગે કવાયત શરૂ કરાઈ છે. એટલું જ નહીં ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો ખુબજ સક્ષમ અને અસરકારક રીતે રજૂ […]

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકાર કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરને સ્પોટર્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા […]

અમદાવાદ : એસપી રિંગ રોડ પર 664 કરોડના ખર્ચે 9 ફ્લાઈઓવરબ્રીજ બનાવાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. શહેરના એસજી રોડ પર ભીડ ઓછી કરવાની યોજનાની કલ્પના બાદ, હવે એસપી રિંગ રોડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં સિંધુ ભવન ચાર રસ્તા અને શિલજ ચાર રસ્તા સહિતના ઘણા ફ્લાયઓવર બનાવવા માટેના પ્રોજેક્ટ્સ છે. ધ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની નવ ફ્લાયઓવર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code