કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં લીધો આ નિર્ણય
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય 3600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડ સંબંધિત ઇટાલિયન કંપની પરનો પ્રતિબંધ હટાવ્યો બીજી તરફ, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કંપની તપાસ ચાલુ રહેશે નવી દિલ્હી: સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રૂ. 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડના સંબંધમાં પ્રતિબંધિત ઇટાલિયન કંપની લિયોનાર્ડો સાથેના વ્યવહારો પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય […]