માંત્ર ઔરંગાબાદ જ નહીં, પરંતુ ભારતના આ 177 શહેરો છે ઔરંગઝેબના નામે
ઔરંગઝેબના નામ પર 150 થી વધુ શહેરો અને નગરો છે. ખાસ વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં જ 48 જગ્યાઓ છે, જેનું નામ ઔરંગઝેબના નામ પર રાખવામાં આવ્યું છે. ઔરંગાબાદ શહેરનું નામ તો સાંભળ્યું જ હશે. તેનું નામ ઔરંગઝેબના નામ પર રાખવામાં આવ્યું છે, પરંતુ આ સિવાય દેશના 177 શહેરોના નામ પણ ઔરંગઝેબના નામ પર […]