1. Home
  2. Tag "australia"

ભારતથી આવતી ફ્લાઈટ્સ પર ઓસ્ટ્રેલિયાએ મુક્યો પ્રતિબંધ, નવા નિયમોનાં ભંગ પર થશે 50 લાખનો દંડ

ભારતથી આવતી ફ્લાઈટ્સ પર ઓસ્ટ્રેલિયાએ મુક્યો પ્રતિબંધ કોરોના વાયરસથી બચવા બનાવ્યા કડક નિયમો નિયમોના ભંગ પર થશે 50 લાખનો દંડ સોમવારથી લાગુ પડશે નિયમો દિલ્લી: ભારતમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણને લઈને હવે મોટા ભાગના દેશો સતર્ક થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતથી આવતી તમામ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને નવા નિયમો પણ […]

જાણો કયા બીજા દેશે પણ ભારત માટેની વિમાન સેવા પર આવનારી 15 મે સુધી લગાવ્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતી તમામા ફ્લાઈટ બેન કરી કોરોના સંકટને લઈને અનેક દેશોએ લીધો આ નિર્ણય દિલ્હીઃ-સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થી રહ્યો છે તે રીતે બહારના દેશો ભારતની વિમાન સેવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, ત્યારે ગહવે આ શ્રેંણીમાં સ્ટ્રેલિયાએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને ભારતથી આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર આવતા મહિનાની ૧૫  […]

ઓસ્ટ્રેલિયાની સપ્લાય ચેન અને જાપાનના ફંડિગથી અમેરિકાની રસીનું નિર્માણ કરશે ભારત

4 દેશોના ક્વાડ ગ્રૂપનું પ્રથમ શિખર સંમેલન યોજાયું બેઠક દરમિયાન રસી પહેલ અંતર્ગત રસીની આપૂર્તિ અંગે લેવાયો નિર્ણય આ પગલાંને રસી પૂરી પાડવાના ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ટક્કર આપવાના પ્રયાસની રીતે જોવાઇ રહ્યું છે નવી દિલ્હી: 4 દેશોના ક્વાડ ગ્રૂપનું પહેલું શિખર સંમેલન યોજાયું હતું. શિખર સંમેલનમાં ગઠબંધનના નેતાઓએ શુક્રવારે નિર્ણય કર્યો હતો કે ક્વાડ […]

ઓસ્ટ્રેલિયામાં હવે ફેસબુક પોતાના પેજ પર હેલ્થ ડિપાર્ટમેન્ટને લગતી કોઈ પણ જાહેરાત નહી દર્શાવે

ફેસબુક અને ઓસ્ટ્રેલિયા સરકારનો વિવાદ ફએસબુકે ન્યૂઝ દર્શાવવા પર પ્રતિબંધ મૂક્યો છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં ત્યાની સરકાર અને ફેસબુક વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભઆગ દ્રારા ફેસબુક સાથેનો કરરાને પરત ખેંચી લેવાયો છે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા સોશિયલ મીડિયા સાથેના વિવાદને લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટએ આ પગલું ભર્યું છે,. ઉલ્લેખનીય છે કે […]

મેલબર્નમાં કોરોનાને કારણે ફરીથી લોકડાઉન, દર્શકો વગર આયોજિત કરાશે ઓસ્ટ્રેલિયન ઓપન

મેલબર્નમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું શહેરમાં પાંચ દિવસનું લગાવાયું લોકડાઉન ઓસ્ટ્રેલિયન ઓપન અંગે લેવાયો મોટો નિર્ણય દર્શકો વગર આયોજિત કરાશે ઓસ્ટ્રેલિયન ઓપન દિલ્લી: વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન હવે પ્રેક્ષકો વગર મેલબર્નમાં રમવામાં આવશે. કોરોના વધતા મેલબર્નમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ મર્યાદિત સંખ્યામાં દર્શકોને આવવાની મંજૂરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, […]

ઓસ્ટ્રેલિયામાં વિકરાળ આગની આફત: 60 મકાન બળીને ખાક થયા

ઓસ્ટ્રેલિયામાં વારંવાર જોવા મળી રહી છે કુદરતી આફત ઓસ્ટ્રેલિયાના પશ્વિમી દરિયા કિનારાના શહેર પર્થથી ઉત્તરપૂર્વમાં લાગી ભિષણ આગ લગભગ 7000 હેક્ટરની આગ 60 કિમી સુધી પ્રસરી ગઇ હતી પર્થ: ઓસ્ટ્રેલિયામાં વારંવાર કુદરતી આફતનો કહેર જોવા મળતો હોય છે ત્યારે વધુ એક કુદરતી આફત ઓસ્ટ્રેલિયામાં જોવા મળી છે. ઓસ્ટ્રેલિયાના પશ્વિમી દરિયા કિનારાના શહેર પર્થથી ઉત્તરપૂર્વમાં લાગેલી […]

ઓસ્ટ્રેલિયા સામે જીતીને ઈતિહાસ રચનારી ટીમ ઈન્ડિયા ઉપર ધનવર્ષા

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી ભવ્ય જીત મેળવનારી ભારતીય ક્રિકેટ ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી છે. તેમજ ભારતના પૂર્વ ખેલાડીઓએ ભારતીય ટીમને શુભકામના પાઠવીને તેમની પ્રસંશા કરી હતી. બીજી તરફ ઐતિહાસિક જીત મેળવનારી ભારતીય ટીમને બીસીસીઆઈ દ્વારા 5 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરાઈ છે. We are all overjoyed at the […]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ ડ્રો, અંતિમ ટેસ્ટ 15મી જાન્યુઆરીએ રમાશે

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. પૂજારા અને પંત આઉટ થયા બાદ ભારતને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ ભારતીય બેસ્ટમેન હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. બંન્નેએ 43 ઓવર બેટિંગ કરી મેચ ડ્રો કરાવવામાં […]

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમની જાહેરાત, રોહિત રિટર્ન્સ, નવદીપ સૈનીને મળી તક

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમની જાહેરાત ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 2 બદલાવ સાથે મેદાનમાં ઉતરશે રોહિત શર્માની વાપસી થઇ છે તેમજ નવદીપ સૈનીને તક અપાઇ છે સિડની: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીથી સિડનીમાં ત્રીજ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ માચે બીસીસીઆઇએ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. ત્રીજ ટેસ્ટમાં ભારતીય ટીમ બે બદલાવ […]

ભારતે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી આપી હાર

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં જીતથી શરૂઆત કરી છે. પ્રથમ બેટીંગ કરતા ભારતે 161 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. આમ ભારતે પ્રથમ ટી-20 મેચ 11 રનથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code