1. Home
  2. Tag "australia"

ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમની જાહેરાત, રોહિત રિટર્ન્સ, નવદીપ સૈનીને મળી તક

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમની જાહેરાત ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ 2 બદલાવ સાથે મેદાનમાં ઉતરશે રોહિત શર્માની વાપસી થઇ છે તેમજ નવદીપ સૈનીને તક અપાઇ છે સિડની: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જાન્યુઆરીથી સિડનીમાં ત્રીજ ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ માચે બીસીસીઆઇએ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે. ત્રીજ ટેસ્ટમાં ભારતીય ટીમ બે બદલાવ […]

ભારતે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી આપી હાર

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં જીતથી શરૂઆત કરી છે. પ્રથમ બેટીંગ કરતા ભારતે 161 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. આમ ભારતે પ્રથમ ટી-20 મેચ 11 રનથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પ્રથમ […]

ઓસ્ટ્રેલિયામાં ઉલ્કાપાતથી બનેલું ક્રેટર મળ્યું, 10 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પડ્યું હોવાનો દાવો

ઓસ્ટ્રેલિયામાં સોનાના ખનન દરમિયાન ઉલ્કાથી બનેલું ક્રેટર મળ્યું આ ક્રેટર દુનિયાનું સૌથી મોટું ઉલ્કા ક્રેટર હોવાનો જીયોલોજીસ્ટની ટીમનો દાવો આ ઉલ્કા આશરે 10 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પડી હોવાની સંભાવના ઓસ્ટ્રેલિયા વિવિધ પ્રકારની અજાયબી ધરાવતો દેશ છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં સોનાના ખનન દરમિયાન ઉલ્કાથી બનેલું ક્રેટર મળી આવ્યું છે. આ ક્રેટર દુનિયાના સૌથી મોટા ઉલ્કા […]

આ દેશે કોવિડ-19ની રસી શોધી, કોઇ આડ-અસર નહીં

ભારતના મિત્ર દેશ ઓસ્ટ્રેલિયાએ કોરોનાની વેક્સીન શોધી હ્યુમન ટ્રાયલમાં પણ આ વેક્સીનની કોઇ આડઅસર જોવા મળી નહીં દુનિયાભરમાં 130 વેક્સીન પર ચાલી રહ્યું છે કામ ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો ઘાતક અને જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની સારવાર માટે અનેક દેશો કોરોનાની વેક્સીન પર દિવસ રાત કામ કરી રહ્યા છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code