1. Home
  2. Tag "Automobiles"

મોબાઈલ નિકાસમાં ભારતનું મોટુ નામ, અમેરિકાને સ્માર્ટફોન વેચીને કમાઈ લીધા 3.53 અરબ ડોલર

નવી દિલ્હીઃ નિકાસને લઈને ભરતમાં એક ખુશ ખબર છે. ચાલુ વર્ષ દરમિયાન અમેરિકાને ભારતનએ મેબાઈલ નિકાસ વધારીને 3.53 અરબ અમેરિકી ડોલર થઈ ગયા છે. ગયા નાણાકીય વર્ષ સમાન સમયગાળામાં તે 99.8 કરોડ અમેરિકી ડોલર હતુ. કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ […]

ડિસેમ્બરમાં આ દિવસે આવી શકે છે 2023 BMW X7 ફેસલિફ્ટ કાર, સાથે જ ઘણી બધી સુવિધાઓ પણ હશે!

નવી દિલ્હી:   ઘણાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી,  તે  2023 BMW X7 ફેસલિફ્ટની  લૉન્ચ તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. તે 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આગામી મોડલ BMW 7-સિરીઝ હેઠળનું આ મોડેલ સૌથી મહત્વપૂર્ણ કારોમાંનું એક છે. તેને બ્રાન્ડના વિશિષ્ટ M340i xDrive પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ […]

નવી ગાડી લેવાનું વિચારો છો? તો જલ્દી ખરીદી લો, મારુતિ પછી આ કંપનીની ગાડીઓની કિંમતમાં પણ થશે વધારો

અમદાવાદ: કોરોનાકાળ પછી દેશમાં મોટાભાગના વેપાર-ધંધાને ભારે ઝટકો લાગ્યો છે. ધંધાદારી લોકો પોતાના વેપારને ટકાવી રાખવા મોટા પડકારનો સામનો કરી રહ્યા છે અને વસ્તુઓના ભાવ ઓછા કરીને પણ ધંધા ચલાવી રહ્યા છે. ત્યારે મારુતિ સુઝુકી કંપનીએ પોતાની ગાડીના ભાવ વધાર્યા છે. મારુતિ સુઝુકી કંપનીના પગલે ચાલવા જઈ રહેલી કંપની નિસાન ઈન્ડિયાએ પણ પોતાની કારની કિંમતોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code