પ્રયાગરાજમાં સેનાનું તાલીમી વિમાન તળાવમાં ખાબક્યું: બંને પાયલોટ સુરક્ષિત
લખનૌ, 21 જાન્યુઆરી 2026: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય વાયુસેનાનું એક માઈક્રોલાઈટ ટ્રેઈની એરક્રાફ્ટ ટેકનિકલ ખામીને કારણે શહેરની મધ્યમાં આવેલા વિદ્યાવાહિની સ્કૂલ નજીક એક તળાવમાં ક્રેશ થયું હતું. સદનસીબે, વિમાનમાં સવાર બંને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. એન્જિન ફેઈલ થતા હવામાં ગોથા ખાઈને વિમાન તળાવમાં […]


