1. Home
  2. Tag "Awarded"

CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી શેર કરી હતી. મંત્રાલયે કહ્યું કે, CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ […]

ચિરાગ શેટ્ટી અને રાનકીરેડ્ડી સાત્વિક સાંઈ રાજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત થશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. 09 જાન્યુઆરી, 2024 (મંગળવાર)ના રોજ 11 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વિશેષ આયોજિત સમારંભમાં આ પુરસ્કાર વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે. બેડમિટન ખેલાડી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રાણકીરેડ્ડી સાત્વિક સાંઈ રાજ (બેડમિંટન)ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત […]

ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના માનનીય રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો, રાષ્ટ્રીય ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધાના પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે, ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારત […]

ગુનાની તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન ચંદ્રક- 2022 એનાયત કરાયા

નવી દિલ્હીઃ વર્ષ 2022 માટે “યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન” 151 પોલીસ કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા છે. આ મેડલ ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તપાસમાં આવી શ્રેષ્ઠતાને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ પુરસ્કારો મેળવનારા કર્મચારીઓમાં 15 સીબીઆઈના, મહારાષ્ટ્ર પોલીસના 11 અધિકારી-કર્મચારી , મધ્યપ્રદેશ પોલીસના 10, ઉત્તર […]

નાગરિક સેવા દિવસઃ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાશે

નવી દિલ્હીઃ નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સિવિલ સર્વન્ટ્સને પણ સંબોધિત કરશે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે જિલ્લાઓ/અમલીકરણ એકમો અને કેન્દ્રીય/રાજ્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ અસાધારણ અને નવીન કાર્યને માન્યતા આપવાના […]

ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલા આ નિવૃત્ત ગુજરાતી અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલ

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રીને સેવા મેડલથી સન્માનિત કર્યા છે. મેડલ અંગે 72માં પ્રજાસત્તાક દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનામાં આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા તેઓ મા ત્રીજા ગુજરાતી હોવાનું જાણવા મળે છે. અગાઉ ભારતીય સેનામાં કમાન્ડર-ઈન-ચીફ રહી ચૂકેલા જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહ જ આટલા ઉચ્ચ પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code