સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણીપંચનો નવતર પ્રયોગ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વધે તે દિશામાં ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોને મતદાન અંગે જાગૃત કરવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન પોરબંદરમાં મતદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મોટા ફળ ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં વધુને વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે […]