રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો
અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે. અહેવાલ મુજબ 25 નવેમ્બરને […]


