રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન
દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક […]


