આયુષ આપકે દ્વાર અભિયાનઃ દેશમાં એક વર્ષમાં 75 લાખ ઘરોમાં ઔષધીય છોડનું કરાશે વિતરણ
                    દિલ્હીઃ આયુષ મંત્રાલયે દેશભરમાં 45થી વધુ સ્થળોએ “આયુષ આપ દ્વાર” અભિયાન શરૂ કર્યું છે. આયુષ રાજ્યમંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈએ કર્મચારીઓને ઔષધીય છોડનું વિતરણ કરીને આયુષ ભવનથી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ડૉ. મુંજપરાએ સભાને સંબોધતા ઔષધીય છોડ અપનાવવા અને તેમના પરિવારના એક ભાગ તરીકે આની કાળજી લેવાની અપીલ કરી હતી. દેશના કુલ 21 રાજ્યો આજે પ્રક્ષેપણ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

