ક્રિકેટ વર્લ્ડકપઃ એશિયા કપમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈને અસમંજસ
નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમોએ ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનનો સુપર ફોરમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા સામે પણ હાર થઈ હતી. જેથી પાકિસ્તાનની અંદર જ કેપ્ટન બાબરની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થયાં છે, એટલું […]