1. Home
  2. Tag "BABAR AZAM"

વિશ્વ કપ ક્રિકેટમાં કારમી હાર બાદ પાક.ટીમના કેપ્ટન બાબર આઝમનું તમામ ફોર્મેટમાંથી રાજીનામું

નવી દિલ્હી: આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સતત પરાજ્ય મળતા તેમના દેશમાં ટીકાનો ભોગ બનવું પડ્યુ છે. પાકિસ્તાની મીડિયામાં પણ કેપ્ટન બાબર આઝમ પર માછલા ધોવામાં આવ્યા હતા.  વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં સતત ચાર મેચ હાર્યા બાદ બાબર આઝમની ટીમ અંત સુધી રિકવર કરી શકી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્રથમ રાઉન્ડમાંથી જ શરમજનક હાર સાથે બહાર […]

પાકિસ્તાનઃ વર્લ્ડકપ બાદ બાબર આઝમ વન-ડે અને ટી-20  ક્રિકેટ ટીમની ક્પ્ટન્સી છોડશે!

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કરી શકી નથી. દરમિયાન પાકિસ્તાની ટીમ પાકિસ્તાન પરત ફર્યા બાદ બાબર આઝમને આ ખરાબ પ્રદર્શનને કારણે સૌથી મોટું નુકસાન વેઠવું પડી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વર્લ્ડ કપ પછી બાબર આઝમ સફેદ બોલના ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. જોકે, આ […]

વર્લ્ડકપમાં સતત હારથી પાકિસ્તાની ટીમના ખેલાડીઓ હતાશ, બે ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ભારત ઉપરાંત ગઈકાલે અન્ય હરિફ અફઘાનિસ્તાન સામે હારતા બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ટીમમાં આતંરીક તકરાર હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ટીમમાં આતંરીક લડાઈ અને કલહનો દાવો અન્ય કોઈ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ કર્યો છે. જો કે, પાકિસ્તાની ટીમમાં કોઈ મતભેદ કે તકરાર હોવાનો પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ […]

ક્રિકેટ વર્લ્ડકપઃ એશિયા કપમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનમાં ટીમ પસંદગીને લઈને અસમંજસ

નવી દિલ્હીઃ એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. એશિયા કપમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમોએ ભાગ લીધો હતો. જો કે, પાકિસ્તાનનો સુપર ફોરમાં ભારત સામે કારમા પરાજ્ય બાદ શ્રીલંકા સામે પણ હાર થઈ હતી. જેથી પાકિસ્તાનની અંદર જ કેપ્ટન બાબરની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉભા થયાં છે, એટલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code