ગુજરાતમાં આજથી દર શનિવારે સ્કૂલોમાં ‘બેગલેસ ડે’ ઉજવાશે
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ 2022 અંતર્ગત ગુજરાતમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે “બેગલેસ ડે” ઉજવવામાં આવશે. આજના શનિવારની 5મી જુલાઈ 2025થી ગુજરાતભરની પ્રાથમિક શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે બાળકોમાં એક અલગ પ્રકારનો પરિવર્તન જોવા મળશે. અભ્યાસ ઉપરાંત, બાળકો નવા પ્રકારની પ્રવૃત્તિઓ શીખી […]