પોર્નોગ્રાફી કેસ: રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો છેલ્લો દિવસ, આજે તેની જામીન અરજી પર થશે સુનાવણી
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા માટે આજનો દિવસ મહત્વનો આજે રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડીનો અંતિમ દિવસ તેની જામીન અરજી પર પણ આજે સુનાવણી થશે મુંબઇ: પોર્નોગ્રાફીના કથિત નિર્માણ અને તેને પ્રકાશિત કરવાના આરોપસર જેલની હવા ખાઇ રહેલા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે સુનાવણી થવાની […]