1. Home
  2. Tag "Banas Dairy"

પશુપાલન એ સ્ત્રીઓની આત્મનિર્ભરતાનું એક મહાન સાધન છે : PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો […]

બનાસડેરીના ચેરમેનપદે શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની પુનઃ વરણી

પાલનપુર :  બનાસડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાતા શંકરભાઈ ચૌધરી ચેરમેન તરીકે અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ પુનઃ ચૂંટાઈ આવ્યા છે. શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. આમ તેઓ મહત્વના હોદ્દા પર બિરાજમાન હોવાથી બનાસડેરીના ચેરમાનપદે અન્ય કોઈને પસંદ કરવામાં આવશે તેવી અટકળો ચાલી હતી, પણ આખરે શંકરભાઈને રિપિટ […]

બનાસડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી 2જી જુનના રોજ યોજાશે

પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના ચેરમાન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આગામી તા. 2જી જુનને શુક્રવારના રોજ યોજાશે. આમ તો ભાજપ જે વ્યક્તિ માટે મેન્ડેડ આપશે તે જ ચેરમેન અને વાઈસ ચેરમેન તરીખે ચૂંટાશે. ચૂંટણી પ્રક્રિયા પાલનપુરના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. અગાઉ અઢી વર્ષની પ્રથમ ટર્મમાં શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ […]

બનાસ ડેરી દ્વારા દુધ ભરવા માટે ડ્રોન ટેકનોલોજી, અને ઢોરનું છાણ ઉપાડવા માટે રોબોટનો ઉપયોગ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી હવે ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. દુધ ભરવા માટે ડ્રોન ટેકેનોલોજીનો ઉપયોગ તેમજ ઢોરના છાણ ઉપાડવા માટે રોબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઉપરાંત પશુપાલકોની આવક વધારવા માટે ડેરીના સંચાલકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન […]

 પીએમ મોદીએ અત્યાધુનિક ડેરીનું કર્યુ ઉદ્ઘાટન  – કહ્યું, ‘બનાસ ડેરી આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ’, જામનગરમાં બપોરે કરશે રોડ-શો

પીએમ મોદીએ બનાસ ડેરીનું ઉગદ્ધાટન કર્યુપં બનાસ ડેરીને આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી   અમદાવાદઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેમનો આ મુલાકાતનો રાજ્યમાં બીજો દિવસ છે આજના દિવસે પીએમ મોદીએ બનાસકાંઠામાં  સ્થિત બનાસ ડેરી સંકુલમાં અત્યાધુનિક ડેરી સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન મોદી આજેWHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ […]

વૃક્ષારોપણ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારી બનાસ ડેરીનું ‘અમૂલ ગ્રીન એવોર્ડ’થી સન્માન કરાયું

10 વર્ષમાં 10 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક બનાસકાંઠાનો હરિયાળો જિલ્લો બનાવવાનો મક્કમ ઈરાદો લાખો પશુપાલકો પણ અભિયાનમાં જોડાયાં અમદાવાદઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ક્લાઈમેટ ચેન્જની સામે લડી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પ્રદુષણ ઓછુ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને […]

બનાસ ડેરી ખેડુતો પાસેથી બટાકા ખરીદીને ગ્રાહકોના આંગણે પહોંચાડશે

ડીસા : બનાસકાંઠા એ બટાકા ઉત્પાદનનું હબ ગણાય છે. ડીસા વિસ્તારમાં તો બટાકાનું એટલું બધુ ઉત્પાદન થાય છે, કે બટાકાના મોટા ગંજ ખડકાય છે. દર વર્ષે બટાકાનું લાકો ટન ઉત્પાદન થતું હોવા છતાં નથી તો ખેડુતોને પુરતા ભાવ મળતા કે નથી ગ્રાહકોને સસ્તા બટાકા મળતા. આથી ખેડુતોને પુરતા ભાવ મળી રહે અને ગ્રાહકોને પણ સસ્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code