1. Home
  2. Tag "banaskanth"

બનાસકાંઠાના થરાદમાં સામાન્ય તકરારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

અમદાવાદઃ બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ ભારે જહેમત બાદ ટોળાને વિખેરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો […]

દેશના સૌ પ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ‘દૂધવાણી’ ઉપર PM મોદીનો પશુપાલકો અને જનતાને ખાસ સંદેશ…

અમદાવાદઃ ગુજરાતના બનાસકાંઠામાં ભારતની સૌથી મોટી બનાસ ડેરીના દૂધવાણી નામના રેડિયો સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. દેશના સૌ પ્રથમ સહકારી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને ‘દૂધવાણી’ નામ આપવામાં આવ્યું છે. દરમિયાન બનાસ રેડિયોના શુભારંભ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલકો અને જનતાને દૂધવાણી મારફતે વિશેષ સંદેશ આપ્યો છે… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંદેશમાં કહ્યું છે કે, […]

આ છે બનાસકાંઠાની એ 10 ‘લક્ષ્મી’, જેણે ઘરે બેઠા કરી કરોડોની કમાણી

આ છે બનાસકાંઠાની એ 10 ‘લક્ષ્મી’, જેણે ઘરે કમાયા કરોડો પશુંપાલન ક્ષેત્રમાં આપ્યો પોતાનો ફાળો કૃષિપ્રધાન દેશનું સાર્થક ઉદાહરણ બની 10 મહિલાઓ આપણા દેશમાં ખેતીથી લઈને પશુપાલનને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે, જો કે ગામડાઓમાં પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને સમાજ એક જુદી  દ્રષ્ટિથી જોવા ટેવાયેલો છે. જો કે, આપણી સવાર જ આ લોકોના હસ્તે થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code