બાંગ્લાદેશમાં સુરક્ષા સંકટ: જેલબ્રેક બાદ 713 રીઢા ગુનેગારો હજુ પણ ફરાર
ઢાકા, 3 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન દરમિયાન થયેલી હિંસાનો ફાયદો ઉઠાવી જેલમાંથી ભાગેલા સેંકડો કેદીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પ્રતિષ્ઠિત દૈનિક ‘બાણિક બાર્તા’ના અહેવાલ મુજબ, દેશની વિવિધ જેલોમાંથી ફરાર થયેલા કુલ 2,232 કેદીઓમાંથી 713 કેદીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ફરાર કેદીઓમાં અનેક ‘હાઈ-રિસ્ક’ અને ખતરનાક […]


