ભારતે પોતાનું વચન નિભાવ્યું – નેપાળને 10 લાખ અને બાંગલાદેશને 20 લાખ વેક્સિનના ડોઝ મોકલ્યા
ભારતની વેક્સિનની વિશ્વમાં બોલબાલો ભૂટાન બાદ ભારતે બાંગલાદેશ અને નેપાળને વેક્સિન મોકલી દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોનાની વેક્સિન પર તમામ દેશોની નજર છે ત્યાકરે ભારતે કોરોનાની બે વેક્સિનને આમરજન્સીના ઉપયોગ માટે મંજુરી આપી છે, જો કે ભારતની આ વેક્સિનની માંગ હવે વિદેશમાં ઉઠવા પામી છે, અનેક દેશઓએ કોરોનાની વેક્સિનની માંગ ભારત પાસે કરી છે […]


