1. Home
  2. Tag "bank of baroda"

બેંક ઓફ બરોડાએ શરૂ કરી શાનદાર સેવા,ATM સ્ક્રીન સ્કેન કરીને પૈસા ઉપાડી શકાશે

મુંબઈ:દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ ઉત્તમ સેવા શરૂ કરી છે. આ સેવા હેઠળ, ATMમાંથી પૈસા ઉપાડવા માટે કોઈને ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. ડેબિટ કાર્ડ વગર ATMની સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરીને સરળતાથી રોકડ ઉપાડી શકાય છે. બેંક ઓફ બરોડાની આ સેવાનું નામ છે Interoperable Cardless Cash Withdrawal. […]

BOBના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 1 માર્ચ પહેલા કરવું પડશે આ કામ અન્યથા નહીં કરી શકો નાણાંની લેવડ-દેવડ

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર 1લી માર્ચથી બેંક IFSC કોડમાં ફેરફાર કરવા જઇ રહી છે તેથી તમારે પણ તમારો નવો IFSC કોડ મેળવવો પડશે નવી દિલ્હી: જો તમે પણ બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. થોડા સમય પહેલા દેના બેંક તેમજ વિજયા બેંકનું BOBમાં મર્જર થયું હતું. […]

બીઓબીનું દેના બેંક અને વિજયા બેંકમાં એકીકરણ સંપૂર્ણપણે પૂર્ણ, ગ્રાહકોને વધુ સેવા પ્રાપ્ત થશે

બેંક ઑફ બરોડાએ દેના બેંકની 1770 શાખાઓમાં એકીકરણનું કામ કર્યું પૂર્ણ વિજયા બેંકની પણ 2128 શાખાઓનું એકીકરણ કામ પૂર્ણ કરાયું હવે તમામ ગ્રાહકોને બેંકના ડિજીટલ ચેનલો સુધી પહોંચ પ્રાપ્ત થશે નવી દિલ્હી: જો તમે પણ બેંક ઑફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકો છો તો તમારા માટે સૂચના છે. 1 એપ્રિલ 2019થી સરકારે વિજયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code