1. Home
  2. Tag "Bank"

18મી એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યા સુધી RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર થઈ શકશે નહીં

અમદાવાદઃ ફંડ ટ્રાન્સફર માટે રિયલ ટાઈમ ગ્રાસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) બહુ મહત્વપૂર્ણ સુવિધા છે. આગામી તા. 18મી એપ્રિલ 2021 નારોજ આરટીજીએસની સેવાઓ કેટલાક કલાક પ્રભાવિત રહેશે .કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ તમામ બેન્કોને સુચના આપી છે કે, તા. 17 અપ્રિલના રોજ કારોબાર બંધ થયા બાદ આરટીજીએસને ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવશે. તેથી આરટીજીએસ યુઝર્સ રવિવાર 18મી એપ્રિલ રાતના […]

મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફન્ડિંગ માટે બેંકની સ્થાપના કરાશે

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો એક નવી નેશનલ બેંકની સ્થાપના કરવામાં આવશે આ બેંક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ આપવાનું કામ કરશે નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંકની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેંક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. તેને વિકાસ નાણા […]

બે બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવ સામે દેશભરના બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

બેંક કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર બેંકોના ખાનગીકરણના પ્રસ્તાવ સામે હળતાળ લગભગ 10 લાખ કર્મચારીઓ કામ રાખશે બંધ દેશભરના બેંક કર્મચારીઓ આજે અને કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે.દેશની બે બેંકોના ખાનગીકરણ દરખાસ્ત સામે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ હેઠળ 9 યુનિયને આજે એટલે કે 15 માર્ચ અને આવતીકાલે 16 માર્ચના રોજ હળતાળની ઘોષણા […]

કંપનીઓમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ સૌથી ઉચ્ચ સપાટીએ રૂ.7 ટ્રિલિયન નોંધાયું

ભારતીય બેન્કોનું રુપી બોન્ડ્સમાં સૌથી વધુ હોલ્ડિંગ્સ ભારતીય બેન્કોનું મે મહિનામાં હોલ્ડિંગ્સ રૂપિયા 7 ટ્રિલિયન રહ્યું RBIએ રૂપિયા 50 અબજ ડોલરની ઇમરજન્સી ક્રેડિટ લાઇન કરી હતી મંજૂર ભારતીય બેન્કોનું એનપીએ ભલે વધુ હોય પરંતુ રુપી બોન્ડ્સમાં ભારતીય બેન્કોનું હોલ્ડિંગ્સ સૌથી ઊંચી સપાટીએ રહ્યું છે. હાલમાં કોરોના વાયરસનું સંકટ પ્રવર્તિત છે ત્યારે કંપનીઓની આર્થિક સ્થિતિ ડામાડોળ […]

બેંકોને લઈને ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન આપશો નહીં : RBI

બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત : RBI અફવા પર ધ્યાન આપી પરેશાન થશો નહીં : RBI આરબીઆઈએ કહ્યું છે કે અલગ-અલગ બેંકોના બંધ થવા અને નાણાં કાઢવા પર પ્રતિબંધની વાતો પર ધ્યાન આપશો નહીં. આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સ્થાનો પર કોઓપરેટિવ બેંક અને અન્ય બેંકોને લઈને ઘણા પ્રકારની અફવાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code