જાણો કયા બીજા દેશે પણ ભારત માટેની વિમાન સેવા પર આવનારી 15 મે સુધી લગાવ્યો પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતી તમામા ફ્લાઈટ બેન કરી કોરોના સંકટને લઈને અનેક દેશોએ લીધો આ નિર્ણય દિલ્હીઃ-સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થી રહ્યો છે તે રીતે બહારના દેશો ભારતની વિમાન સેવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, ત્યારે ગહવે આ શ્રેંણીમાં સ્ટ્રેલિયાએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને ભારતથી આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર આવતા મહિનાની ૧૫ […]