1. Home
  2. Tag "bans"

કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ,કહ્યું- છત્તીસગઢ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ

કેન્દ્રએ મહાદેવ સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ મૂક્યો કહ્યું- છત્તીસગઢ સરકાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ દિલ્હી: કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આગેવાની હેઠળ ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ સિન્ડિકેટ સામે ચાલી રહેલી તપાસ વચ્ચે IT મંત્રાલયે આ એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય […]

મતદાન બુથ પર મોબાઈલફોન લઈ જવા પર પ્રતિબંધ, ઓળખ માટે 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય રહેશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં આવતીકાલ તા. 5 મી ડિસેમ્બરને સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન […]

ઘઉંના નિકાસની પ્રતિબંધના નોટીફિકેશનમાં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી

નવી દિલ્હીઃ સરકારે ઘઉંની નિકાસને પ્રતિબંધિત કરવા અંગેના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા જારી કરાયેલા તેના 13મી મેના આદેશમાં થોડી છૂટછાટ જાહેર કરી છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં પણ ઘઉંના કન્સાઈનમેન્ટને તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવ્યા છે અને 13 મે 2022ના રોજ અથવા તે પહેલાં તેમની સિસ્ટમમાં […]

કોરોનાના કેસ વધતા કેટલાક નિયંત્રણો લગાવાયા, પરંતુ લોકડાઉન નહીં થાયઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. જેથી રાજ્યમાં ફરીથી લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યમાં કોઈ લોકડાઉન આવવાનું નહીં ખાતરી આપી હતી. તેમજ જેમ જેમ કોરોના કેસમાં ઘટાડો થશે તેમ નિયંત્રણો ફરીથી હળવા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code