ક્રૂડના ભાવમાં તેજીથી ભારતની ચાલુ ખાતાની ખાધ $45 અબજને આંબવાનો બાર્કલેઝનો અંદાજ
                    બ્રોકરેજ ફર્મ બાર્કલેઝે આપી ચેતવણી ભારતની ચાલુ ખાતાની ખાધ $45 અબજને આંબી જશે જુલાઇ બાદથી ભારતની વેપાર ખાધ સતત વધી રહી છે નવી દિલ્હી: બ્રોકરેજ ફર્મ બાર્કલેઝે એક ચેતવણી આપી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારાને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ વધવાની સંભાવના છે. માર્ચ 2022 સુધીમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધીને 45 અબજ ડૉલરે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

