1. Home
  2. Tag "bark"

નારંગીની છાલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક, છાલમાં વિટામિન-સી, એન્ટીઓક્સિડન્ટ અને બ્લીચિંગના ગુણધર્મો

નારંગીની છાલ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને કુદરતી બ્લીચિંગ ગુણધર્મો છે, જે આપણી ત્વચાને સાફ કરવામાં, ચમકાવવામાં અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે ટેનિંગ દૂર કરવા, ખીલ ઘટાડવા અને ત્વચાને ચમકદાર બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે. જો તમે નારંગીની છાલનો પાવડર બનાવીને ફેસ પેક, સ્ક્રબ અને ઉબટનમાં […]

ગુજરાતમાં એકમાત્ર ભોજપત્રી વૃક્ષ નડિયાદમાં, વૃક્ષની છાલનો વર્ષો પહેલા ગ્રંથ લખવા થતો હતો ઉપયોગ

અમદાવાદઃ ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ ગાર્ડનમાં ઉગેલું ભોજપત્રી વૃક્ષ એક અજાયબી સમાન છે. મેલાલ્યુકા લ્યુકોડેન્ડ્રનનું વૈજ્ઞાનિક નામ ધરાવતા આ વૃક્ષને કાયાપુટી (કાજુપુટી) અને પ્રાદેશિક ભાષામાં ભોજપત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ભોજપત્રી વૃક્ષનો રોપો 1952માં જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનિકલ વિભાગના તત્કાલીન અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code