2024માં વિશ્વના આ બેટસ્મેનોએ પોતાના બેટથી કર્યો રનનો વરસાદ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, વર્ષ 2024માં, કુલ 15 બેટ્સમેનોએ ત્રણેય ફોર્મેટમાં મળીને એક હજારથી વધુ રન બનાવ્યા છે. વર્ષ 2024 માં, વિશ્વનો કોઈ બેટ્સમેન હજી સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 2,000 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. શ્રીલંકાના કુસલ મેન્ડિસ 2024માં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે. આ વર્ષે તેણે ODIમાં 742 રન, T20માં 572 રન અને […]