ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લેશે
નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરાયું છે. હવે BCCIએ એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમને મોકલવાની તૈયારી દર્શાવી છે. એશિયન ગેમ્સ 2010માં પ્રથમ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતે એશિયન ગેમ્સ 2010 અને 2014માં પોતાની ક્રિકેટ ટીમ મોકલી ન હતી. […]


