1. Home
  2. Tag "beggar free"

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરને ભીખારીમુક્ત બનાવાશે

મ્યુનિએ શહેરમાં કેટલાં ભીખારી છે એનો સર્વે હાથ ધર્યો શહેરના ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર સૌથી વધુ ભીખારીઓ જોવા મળ્યા ભીખારીઓને રોજગારી આપીને પુનર્વસન કરાશે ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થાનો પર ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરની ભીખારી મુક્ત કરીને ભીખારીઓને રોજગારી આપીને તેમના પુનર્વસન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]

સુરત બાદ હવે વડોદરા શહેરને ભિક્ષુકમુક્ત બનાવાશે

વડોદરાઃ રાજ્યમાં સુરત બાદ હવે વડોદરા શહેરને ભિક્ષુકમુક્ત કરવામાં આવશે. વડોદરા શહેરમાં ભિક્ષુકોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી મનિષા વકીલના અધ્યક્ષસ્થાને વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા શહેરમાં ઓશિયાળું જીવન જીવતા ભિક્ષુકોને સરકારી આશ્રયસ્થાનો પર ખસેડી તેમને પગભર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી […]

ગુજરાતઃ અમદાવાદ સહિત આઠ મહાનગરોને ભિક્ષુક મુક્ત બનાવવાનું આયોજન

અમદાવાદઃ ગુજરાતની સંસ્કારીનગરી વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. ભિક્ષુકોની વિવિધ સમસ્યાઓ હલ કરવા મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી .જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ થકી પગભર બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code