1. Home
  2. Tag "Beginning"

દિવસની શરૂઆત આ પીણાથી કરો, દિવસભર શરીરમાં રહેશે એનર્જી

છેલ્લા કેટલાક સમયથી કોફીનું ચલણ વધ્યું છે અને અનેક લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા કોફી પીવી એ ઘણા કારણોસર નુકસાનકારક હોઈ શકે છે. જેથી સવારે કોફીની જગ્યાએ ગ્રીન ટી, લીંબુ પાણી, હળદરવાળુ દૂધ અને નારિયલ પાણીથી શરૂઆત કરો. આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે. ગ્રીન ટી એ કેફીનનો હળવો સ્ત્રોત […]

રાજ્યસભામાં શિયાળુ સત્રના પ્રારંભ સાથે જ વિપક્ષનો હંગામો

હંગામાને પગલે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરાઈ હવે બુધવારે રાજ્યસભાની કાર્યવાહી કરવામાં આવશે નવી દિલ્હીઃ રાજ્યસભાના શિયાળા સત્રનો આજે પ્રારંભ થયો હતો. રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડમાં દિવંગત સાંસદોની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ વિપક્ષે હંગામો મચાવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ રાજયસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલત્વી રાખ્યો […]

ગુજરાતઃ ગુલાબી ઠંડીની શરૂઆત, 10 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો

10 શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે રહ્યો ગાંધીનગરમાં 19 ડિગ્રી જેટલુ લઘુમત તાપમાન નોંધાયું રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અમદાવાદઃ રાજ્યમાં ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 10 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચ્યું છે. સૌથી ઓછું અમરેલીમાં 17.6 […]

વિશ્વના કયા દેશમાં પ્રથમ પરીક્ષા લેવામાં આવી હતી, શરૂઆત કોણે કરી હતી?

પરીક્ષા…આ શબ્દ આજે આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે. નાનપણથી લઈને કારકિર્દી સુધી આપણે કોઈને કોઈ પરીક્ષાની તૈયારીમાં સતત વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં પહેલી પરીક્ષા ક્યાં અને ક્યારે યોજાઈ હતી? • વિશ્વમાં પ્રથમ પરીક્ષા ક્યાં લેવામાં આવી હતી? ઈતિહાસકારોનું માનવું છે કે આધુનિક પરીક્ષા પદ્ધતિની શરૂઆત ચીનથી […]

હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવની ધામધૂમથી શરૂઆત

બેંગ્લોરઃ તેલંગાણાની અનોખી સંસ્કૃતિનું પ્રતિક ધરાવતો મહિનો ચાલતો ‘બોનાલુ’ તહેવાર ગોલકોંડાથી શરૂ થયો હતો. અહીંના ઐતિહાસિક ગોલકોંડા કિલ્લામાં દેવી જગદંબિકાને પ્રથમ બોનમ અર્પણ કરીને ઉત્સવની શરૂઆત કરવામાં આવી. લંગર હાઉસથી ગોલકોંડા કિલ્લાના જગદંબા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે માટલા, ‘પોથરાજુસ’ અને ભક્તોએ ભાગ લીધો હતો. મહિલા ભક્તોએ દેવીને […]

કોરોનાના કેસ વધતા ફરી વર્ક ફ્રોમ હોમની શરૂઆતઃ સરકારે પણ કર્યું આયોજન

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર લોકડાઉન સિવાયના નિયંત્રણો મુકી રહી છે. ત્યારે ખાનગી અને સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનગરોમાં આવેલી મોટાભાગની આઈટી કંપનીઓએ તો તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. બેન્ક અને આવશ્યક સેવાઓને બાદ કરતા  જે કચેરીઓના કર્મચારીઓ વર્ક […]

રાહુલ દ્રવિડના આગમાન સાથે શાસ્ત્રી અને કોહલીએ બંધ કરેલી આ પ્રથા ફરી કરી શરૂઆત

દિલ્હીઃ ટી-20 ટીમમાંથી વિરાટ કોહલીએ કેપ્ટની છોડતા ટી-20 ટીમની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. એટલું જ નહીં હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણુંક કરી છે. હેડ કોચ બન્યાં બાદ રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ બંધ કરેલી પરંપરા ફરીથી શરૂ કરી છે. પ્રથમવાર ટીમ ઈન્ડિયા વતી રમી […]

લાંબા સમય બાદ વિદ્યાર્થીઓનો શાળાના વર્ગખંડમાં પ્રવેશ: ધો-10 અને 12ના શિક્ષણનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 9 મહિનાથી કોરોના મહામારીને વચ્ચે બંધ હતી. જો કે, આજથી સરકારની કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ધો-10 અને ધો-12 વિદ્યાર્થીઓનું સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શૂ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને થર્મલગનથી તાપમાન માપવાની સાથે સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને માસ્ક અને સામાજીક અંતરનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલાશે, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજ બંધ છે. બીજી તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. હવે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર સ્કૂલ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીજી અને યુજીના છેલ્લા વર્ષના છેલ્લા વર્ષનું શિક્ષણકાર્ય પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code