સ્વાદીષ્ટની સાથે આરોગ્ય માટે ફાયદાકારક મખાનાનું રાયતુ, જાણો રેસીપી
જો તમારા ઘરે મહેમાનો આવી રહ્યા છે અને તમે બપોરના ભોજનમાં કંઈક અલગ અને સ્વસ્થ પીરસવા માંગો છો, તો મખાનામાંથી બનેલી આ શાનદાર વાનગી મખાના રાયતા અજમાવો. આ વાનગીઓ સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. • સામગ્રી ૧ કપ મખાણે ૨ કપ દહીં ½ કપ દાડમના બીજ ૧ ચમચી જીરું પાવડર […]